બરણી ની ગુજરાતીમાં વ્યાખ્યા

બરણી

સ્ત્રીલિંગ

  • 1

    એક જાતનું પાત્ર (મોટે ભાગે નળાકાર).

મૂળ

'ભરવું' ઉપરથી?