બેરત ની ગુજરાતીમાં વ્યાખ્યા

બેરત

વિશેષણ

  • 1

    લુચ્ચું.

  • 2

    ચડાઉ; ઉદ્ધત.

  • 3

    કવખતનું.

સ્ત્રીલિંગ

  • 1

    કવખત.