બરદ ની ગુજરાતીમાં વ્યાખ્યા

બરદ

નપુંસક લિંગ

  • 1

    +બિરદ; પ્રતિજ્ઞા; ટેક.

  • 2

    યશ; ખ્યાતિ.

  • 3

    ગદ્યપદ્યમય રાજસ્તુતિ.