બરદાસ્ત ની ગુજરાતીમાં વ્યાખ્યા

બરદાસ્ત

સ્ત્રીલિંગ

  • 1

    સંભાળ; તજવીજ; ચાકરી.

  • 2

    સહન; વેઠવું તે.

મૂળ

फा. बरदाश्त