બર્નર ની ગુજરાતીમાં વ્યાખ્યા

બર્નર

નપુંસક લિંગ

  • 1

    સ્ટવ કે ગૅસના ચૂલાનું મોઢિયું (જ્યાંથી જ્યોત થાય છે).

મૂળ

इं.