બર્બર ની ગુજરાતીમાં વ્યાખ્યા

બર્બર

નપુંસક લિંગ

  • 1

    મૂર્ખ; અસંસ્કારી.

પુંલિંગ

  • 1

    અનાર્યોની એક જાતનો માણસ.

મૂળ

सं.