બરમ ની ગુજરાતીમાં વ્યાખ્યા

બરમ

વિશેષણ

  • 1

    કઠણ; મોંઘું ઉદા૰ 'સામે ચાલીને વાત કરવા જશો તો ઊલટો બરમ થશે'.

મૂળ

સર૰ हिं. (सं. वर्म=કવચ)