બર્મી ની ગુજરાતીમાં વ્યાખ્યા

બર્મી

વિશેષણ

  • 1

    બ્રહ્મદેશનું.

બર્મી ની ગુજરાતીમાં વ્યાખ્યા

બર્મી

સ્ત્રીલિંગ

  • 1

    ત્યાંની ભાષા.

બર્મી ની ગુજરાતીમાં વ્યાખ્યા

બર્મી

પુંલિંગ

  • 1

    બર્માનો વતની.