બેરર ની ગુજરાતીમાં વ્યાખ્યા

બેરર

પુંલિંગ

  • 1

    હેરાફેરા ખાનાર પટાવાળો કે નોકર.

  • 2

    ચેક લાવનાર-નાણાં લેવા રજૂ કરનાર આસામી.

મૂળ

इं.