બ્રશ ની ગુજરાતીમાં વ્યાખ્યા

બ્રશ

પુંલિંગ & પુંલિંગ

 • 1

  પીંછી; તૂલિકા; કૂચડો.

 • 2

  નાયલૉન, પૉલિયેસ્ટર; કચકડું, રબર કે તારના તંતુઓ કે દાંતાઓવાળું વાળ ઓળવાનું સાધન.

 • 3

  શરીર કે ભોંયતળિયું વગેરે સાફ કરવાનું સાધન.

 • 4

  ટૂથબ્રશ.

મૂળ

इं.

બ્રશ ની ગુજરાતીમાં વ્યાખ્યા

બ્રશ

નપુંસક લિંગ

 • 1

  વાળ, તંતુ કે વાળાની, કશાને ઘસીને સાફ કરવા માટેની એક બનાવટ.

મૂળ

इं.