ગુજરાતી

માં બેરહમની 2 મુખ્ય વ્યાખ્યા છે: બેરહમ1બ્રહ્મ2

બેરહમ1

વિશેષણ

 • 1

  રહેમ વગરનું; નિર્દય.

મૂળ

બે ( फा.) अ. रह्म

ગુજરાતી

માં બેરહમની 2 મુખ્ય વ્યાખ્યા છે: બેરહમ1બ્રહ્મ2

બ્રહ્મ2

નપુંસક લિંગ

 • 1

  સચ્ચિદાનંદસ્વરૂપ જગતનું મૂળતત્ત્વ.

 • 2

  વેદ.

 • 3

  પરમાત્મા.

પુંલિંગ

 • 1

  બ્રહ્મા.

 • 2

  બ્રાહ્મણ.

મૂળ

सं.