બ્રહ્મકર્મ ની ગુજરાતીમાં વ્યાખ્યા

બ્રહ્મકર્મ

નપુંસક લિંગ

  • 1

    બ્રાહ્મણનું કર્મ.

  • 2

    યજ્ઞમાં કામ કરતા એક પુરોહિતનું કર્મ.

  • 3

    બ્રહ્માંડરૂપી બ્રહ્મનું કર્મ કે સૃષ્ટિ.