બ્રહ્મચર્ય ની ગુજરાતીમાં વ્યાખ્યા

બ્રહ્મચર્ય

નપુંસક લિંગ

 • 1

  બ્રહ્મના સાક્ષાત્કારની સાધના.

 • 2

  ઇંદ્રિયનો નિગ્રહ.

 • 3

  પાંચ યમ કે મહાવ્રતમાંનું એક.

 • 4

  બ્રહ્મચારીપણું.