બ્રહ્મચારી ની ગુજરાતીમાં વ્યાખ્યા

બ્રહ્મચારી

પુંલિંગ

  • 1

    બ્રહ્મચર્ય પાળનાર માણસ.

  • 2

    વિદ્યાર્થી.

  • 3

    કુંવારો-અવિવાહિત માણસ.