બ્રહ્મજ્ઞ ની ગુજરાતીમાં વ્યાખ્યા

બ્રહ્મજ્ઞ

વિશેષણ

  • 1

    બ્રહ્મને જાણનારું.