બ્રહ્મજિજ્ઞાસા ની ગુજરાતીમાં વ્યાખ્યા

બ્રહ્મજિજ્ઞાસા

સ્ત્રીલિંગ

  • 1

    બ્રહ્મજ્ઞાનની ઇચ્છા-ઉત્કંઠા.

  • 2

    બ્રહ્મવિષયક વિચારણા; તે કરતું શાસ્ત્ર.