બ્રહ્મજીવી ની ગુજરાતીમાં વ્યાખ્યા

બ્રહ્મજીવી

વિશેષણ

  • 1

    બ્રહ્મ કે વેદ યા જ્ઞાનથી નિર્વાહ કરનાર; જ્ઞાનનો વેપાર કરી ખાનાર.