બ્રહ્મણેતર ની ગુજરાતીમાં વ્યાખ્યા

બ્રહ્મણેતર

વિશેષણ

  • 1

    બ્રાહ્મણથી બીજું; અબ્રાહ્મણ જાતિનું કે તે વિષેનું.

મૂળ

+ઇતર