બ્રહ્મદાતણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

બ્રહ્મદાતણ

નપુંસક લિંગ

  • 1

    (ગળું તથા અન્ન-નળીને સાફ કરવા માટેની) એક યોગિક ક્રિયા કે તે માટેનું સાધન.