બ્રહ્મયજ્ઞ ની ગુજરાતીમાં વ્યાખ્યા

બ્રહ્મયજ્ઞ

પુંલિંગ

  • 1

    પાંચ મહાયજ્ઞોમાંનો એક-વેદનું અધ્યયન અને અધ્યાપન.