બ્રહ્મવર્ચસ ની ગુજરાતીમાં વ્યાખ્યા

બ્રહ્મવર્ચસ

નપુંસક લિંગ

  • 1

    બ્રહ્મચર્યથી કે બ્રહ્મના જ્ઞાનથી પ્રગટતી તેજસ્વિતા.

  • 2

    બ્રહ્મતેજ.