બ્રહ્મવાક્ય ની ગુજરાતીમાં વ્યાખ્યા

બ્રહ્મવાક્ય

નપુંસક લિંગ

  • 1

    અફર અટળ બોલ; સિદ્ધ વાક્ય.

  • 2

    બ્રાહ્મણનો બોલ.