બ્રહ્મસમાજી ની ગુજરાતીમાં વ્યાખ્યા

બ્રહ્મસમાજી

વિશેષણ

  • 1

    બ્રહ્મ; સમાજનું, -ને લગતું.

પુંલિંગ

  • 1

    એનો સભ્ય.