બ્રહ્મા ની ગુજરાતીમાં વ્યાખ્યા

બ્રહ્મા

પુંલિંગ

  • 1

    સૃષ્ટિની ઉત્પત્તિ કરનાર વેદધર્મની ત્રિમૂર્તિમાંના એક દેવ.

મૂળ

सं. ब्रह्यन्