બ્રહ્માર્પણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

બ્રહ્માર્પણ

નપુંસક લિંગ

  • 1

    બ્રહ્મને-ઈશ્વરને અર્પણ.

  • 2

    જમતા પહેલાં તેવું અર્પણ કરવા કરાતો વિધિ.

મૂળ

ब्रह्य+अर्पण