બ્રહ્માવર્ત ની ગુજરાતીમાં વ્યાખ્યા

બ્રહ્માવર્ત

પુંલિંગ સંજ્ઞાવાયક

  • 1

    (હસ્તિનાપુરની વાયવ્યે) સરસ્વતી અને દૃષદ્વતી નદીઓ વચ્ચેના પ્રાચીન પવિત્ર પ્રદેશનું નામ.

મૂળ

ब्रह्य+આવર્ત