બ્રહ્માસ્ત્ર ની ગુજરાતીમાં વ્યાખ્યા

બ્રહ્માસ્ત્ર

નપુંસક લિંગ

  • 1

    બ્રહ્માનું અસ્ત્ર.

  • 2

    બ્રાહ્મણનો શાપ.

મૂળ

+अस्त्र