બ્રહ્મોસમાજી ની ગુજરાતીમાં વ્યાખ્યા

બ્રહ્મોસમાજી

વિશેષણ

  • 1

    બ્રાહ્મણસમાજી; બ્રહ્મો સમાજનું,-ને લગતું.

પુંલિંગ

  • 1

    એનો સભ્ય.