બેરા ની ગુજરાતીમાં વ્યાખ્યા

બેરા

પુંલિંગ

  • 1

    બેરર; નોકર; બરદાસી.

મૂળ

हिं.; इं. બેરર

બ્રા ની ગુજરાતીમાં વ્યાખ્યા

બ્રા

સ્ત્રીલિંગ

  • 1

    બ્રેસિયર; સ્ત્રીના ઉર-પ્રદેશને ઢાંકતું ચુસ્ત વસ્ત્ર.

મૂળ

इं.