બરાક ની ગુજરાતીમાં વ્યાખ્યા

બરાક

સ્ત્રીલિંગ

 • 1

  સિપાઈઓને રહેવાની ઓરડીઓની લાંબી હાર.

 • 2

  લાક્ષણિક માણસોને-કેદીઓને ગોંધવાનું મકાન.

મૂળ

इं. बॅरेक

બુરાક ની ગુજરાતીમાં વ્યાખ્યા

બુરાક

સ્ત્રીલિંગ

 • 1

  બરાક; સિપાઈઓને રહેવાની ઓરડીઓની લાંબી હાર.

 • 2

  લાક્ષણિક માણસોને-કેદીઓને ગોંધવાનું મકાન.

 • 3

  તાબૂતના દિવસોમાં કઢાતી પરી.