બ્રાન્ડન્યૂ ની ગુજરાતીમાં વ્યાખ્યા

બ્રાન્ડન્યૂ

વિશેષણ

  • 1

    તદ્દન નવી છાપવાળું.

  • 2

    લાક્ષણિક તદ્દન નવું.

મૂળ

इं.