બરાસ ની ગુજરાતીમાં વ્યાખ્યા

બરાસ

નપુંસક લિંગ

  • 1

    કપૂરમાં મસાલો નાખી બનાવેલો એક સુગંધીદાર પદાર્થ.

  • 2

    સો ઘનકૂટ.

બુરાસ ની ગુજરાતીમાં વ્યાખ્યા

બુરાસ

નપુંસક લિંગ

  • 1

    બ્રશ.

મૂળ

इं. ब्रश; સર૰ हिं. बुरुश