બ્રાહ્મણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

બ્રાહ્મણ

પુંલિંગ

  • 1

    હિંદુઓની ચાર વર્ણોમાંની પહેલી વર્ણનો માણસ.

મૂળ

सं.

પુંલિંગ સંજ્ઞાવાયક

  • 1

    મંત્રોનો જુદાં જુદાં કર્મોમાં વિનિયોગ જણાવનારો વેદનો ભાગ.