બ્રાહ્મવિવાહ ની ગુજરાતીમાં વ્યાખ્યા

બ્રાહ્મવિવાહ

પુંલિંગ

  • 1

    વિવાહના આઠ પ્રકારોમાંનો એક, જેમાં કન્યાને શણગારી, કશું લીધા વિના વરને આપવામાં આવે છે.