બ્રાહ્મી ની ગુજરાતીમાં વ્યાખ્યા

બ્રાહ્મી

સ્ત્રીલિંગ

 • 1

  એક વનસ્પતિ.

 • 2

  સરસ્વતી.

 • 3

  વાણી.

મૂળ

सं.

બ્રાહ્મી ની ગુજરાતીમાં વ્યાખ્યા

બ્રાહ્મી

વિશેષણ

 • 1

  બ્રહ્મને લગતું (પ) એક પ્રાચીન લિપિ.