બ્રિજ ની ગુજરાતીમાં વ્યાખ્યા

બ્રિજ

 • 1

  વ્રજ; (સં.) વૃંદાવન (ગોકુળ પાસે).

 • 2

  ગોવાળોનું ગામ.

બ્રિજ ની ગુજરાતીમાં વ્યાખ્યા

બ્રિજ

સ્ત્રીલિંગ

 • 1

  પાનાંની એક રમત.

બ્રિજ ની ગુજરાતીમાં વ્યાખ્યા

બ્રિજ

પુંલિંગ

 • 1

  પુલ.