બ્રીફ ની ગુજરાતીમાં વ્યાખ્યા

બ્રીફ

સ્ત્રીલિંગ

  • 1

    અસીલની વકીલાત કરવાને અંગેનું સંક્ષિપ્ત ટાંચણ કે તેના કાગળ.

મૂળ

इं.