બ્રૉડગેજ ની ગુજરાતીમાં વ્યાખ્યા

બ્રૉડગેજ

પુંલિંગ

  • 1

    રેલવેના બે પાટા વચ્ચેનું પહોળું માપ કે તેવા મોટા માપની રેલવે.

મૂળ

इं.