બરો ની ગુજરાતીમાં વ્યાખ્યા

બરો

પુંલિંગ

  • 1

    તોર; મગરૂરી.

  • 2

    ચામોદી; પતરાજી.

  • 3

    ઘણા તાવને લીધે ઓઠના ખૂણા આગળ થતી ઝીણી ફોલ્લીઓ.

મૂળ

सं. ज्वर?