બેરોકટોક ની ગુજરાતીમાં વ્યાખ્યા

બેરોકટોક

અવ્યય

  • 1

    કોઈ પણ જાતની અડચણ વિનાનું.

  • 2

    બેધડક; વિના રોકટોક.

મૂળ

हिं.