બૅરોનેટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

બૅરોનેટ

પુંલિંગ

  • 1

    'સર'નો વંશપરંપરાગત ઇલકાબ ધરાવનાર.

મૂળ

इं. बॅरनेट