બ્લૅક આઉટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

બ્લૅક આઉટ

પુંલિંગ

  • 1

    અંધારપટ; યુદ્ધસમયે સલામતી માટે રાત્રિ દરમ્યાન દીવાબત્તી ફરજિયાત બંધ રાખી અંધારું કરવું તે.

મૂળ

इं.