બ્લૅક લિસ્ટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

બ્લૅક લિસ્ટ

નપુંસક લિંગ

  • 1

    કાળી યાદી; અસ્વીકાર્ય કે અવિશ્વસનીય વ્યક્તિઓ કે સંસ્થાઓનાં નામની યાદી.

મૂળ

इं.