બલૂચ ની ગુજરાતીમાં વ્યાખ્યા

બલૂચ

વિશેષણ

  • 1

    બલૂચિસ્તાનનું કે તેને લગતું.

પુંલિંગ

  • 1

    ત્યાંનો રહેવાસી.

સ્ત્રીલિંગ

  • 1

    ત્યાંની ભાષા.

મૂળ

तू. बलूच