ગુજરાતી

માં બુલેટની 3 મુખ્ય વ્યાખ્યા છે: બુલેટ1બૅલટ2બેલ્ટ3

બુલેટ1

સ્ત્રીલિંગ

 • 1

  બંદૂકની ગોળી.

મૂળ

इं.

ગુજરાતી

માં બુલેટની 3 મુખ્ય વ્યાખ્યા છે: બુલેટ1બૅલટ2બેલ્ટ3

બૅલટ2

પુંલિંગ

 • 1

  ગુપ્ત મત કે મતદાન (બૅલટ નાંખવો, બૅલટ માગવો, બૅલટ લેવો).

મૂળ

इं.

ગુજરાતી

માં બુલેટની 3 મુખ્ય વ્યાખ્યા છે: બુલેટ1બૅલટ2બેલ્ટ3

બેલ્ટ3

પુંલિંગ

 • 1

  પટ્ટો; મેખલા; કટિબંધ.

 • 2

  જમીનનો પટ્ટો.

મૂળ

इं.