બુલેટિન ની ગુજરાતીમાં વ્યાખ્યા

બુલેટિન

નપુંસક લિંગ

  • 1

    લોકોપયોગી સત્તાવાર અહેવાલ.

  • 2

    તાજા સમાચારની જાહેરાત.

  • 3

    મુખપત્ર.

મૂળ

इं.