બૅલડ ની ગુજરાતીમાં વ્યાખ્યા

બૅલડ

નપુંસક લિંગ

 • 1

  કથાગીત; ગાથાગીત; લોકકથાગીત.

 • 2

  શૌર્યગીત.

 • 3

  ચારણકાવ્ય.

 • 4

  લાવણી; રાસડો; પોવાડો (સા.).

મૂળ

इं.

બેલડું ની ગુજરાતીમાં વ્યાખ્યા

બેલડું

વિશેષણ

 • 1

  લડવાડિયું.

મૂળ

'લડવું' ઉપરથી?

બ્લડ ની ગુજરાતીમાં વ્યાખ્યા

બ્લડ

નપુંસક લિંગ

 • 1

  લોહી; રક્ત; રુધિર.

 • 2

  સ્વભાવ; પ્રકૃતિ.

 • 3

  વંશ; કુળ.

મૂળ

इं.

બ્લેડ ની ગુજરાતીમાં વ્યાખ્યા

બ્લેડ

સ્ત્રીલિંગ

 • 1

  અસ્ત્રાની ધારવાળી પતરી.

મૂળ

इं.