બ્લડબૅંક ની ગુજરાતીમાં વ્યાખ્યા

બ્લડબૅંક

સ્ત્રીલિંગ

  • 1

    લોહીનું એકત્રીકરણ, વર્ગીકરણ અને વિતરણ કરનારું એકમ.

મૂળ

इं.