બેલડી ની ગુજરાતીમાં વ્યાખ્યા

બેલડી

સ્ત્રીલિંગ

  • 1

    બે જણની જોડી કે તેમાંનો એક-જોડીદાર; સાથી.

મૂળ

'બે' ઉપરથી? જુઓ બેલ