બુલડોઝર ની ગુજરાતીમાં વ્યાખ્યા

બુલડોઝર

નપુંસક લિંગ

  • 1

    પાવડા પેઠે જમીન ખોદતું ને સરખી કરતું જતું એક યંત્ર; યંત્રપાવડો.

પુંલિંગ

  • 1

    પાવડા પેઠે જમીન ખોદતું ને સરખી કરતું જતું એક યંત્ર; યંત્રપાવડો.

મૂળ

इं.